ગુજરાતી ખ્રિસ્તી ગીત - "વ્હલા યેશુ મારા વ્હાલા યેશુગ".mp4

ગુજરાતી ખ્રિસ્તી ગીત - "વ્હલા યેશુ મારા વ્હાલા યેશુગ".mp4

Gujarati Christian Song - "Dear Yeshu My Dear Yeshug".mp4 //1 કરિંથીઓને પ્રકરણમાં 151  ...
5 Minuten
Podcast
Podcaster
INDIAN MOST POPULAR LANGUAGES BY NUMBER(FROM No.1 TO No.12) / ===“Good News for All People”, "Words of Light", and "Songs og Life" // संख्या से सर्वाधिक बोली जाने वाली भाषाओं (१-१२) भारत में - ==="सभी लोगों के लिए अच्छी खबर", "प्रकाश के शब्द", और "जीव...

Beschreibung

vor 9 Jahren

Gujarati Christian Song - "Dear Yeshu My Dear Yeshug".mp4
//
1 કરિંથીઓને પ્રકરણમાં 15


1  હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું
કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું.
2 તમે આ સંદેશાથી તારણ પામ્યા છો અને તે બાબતે તમે
વધુ ને વધુ દઢ અને વફાદાર બનવાનું ચાલુ રાખો. આ સંદેશ દ્વારા તમારું
તારણ થયું પરંતુ મેં તમને જે કહ્યું છે તેમાં વિશ્વાસ રાખવાનું
તમારે સતત ચાલુ રાખવું જ જોઈએ. જો તમે તેમ નહિ કરો તો તમારો વિશ્વાસ
નકામો છે.
3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન
કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે
ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે;
4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે
તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે;
5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને
પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું.
6 ત્યારબાદ એક જ સમયેકરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે
પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે
કેટલાક મૃત્યુ પામ્યા છે.
7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી
પ્રેરિતોને પુન:દર્શન આપ્યું.
8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ
સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું.
9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે
દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ
લાયક નથી.
10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું.
અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા
પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન
હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.)
11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય
પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે
જેમાં તમે વિશ્વાસ કરો.

Kommentare (0)

Lade Inhalte...

Abonnenten

15
15